{{news_sort_desc}}
સ્થળ વિશે : આપણી સંસ્કૃતિની ઉંચાઈ પર, આપણો તકનીકી વિકાસ, આપણી સામાજિક અને ભૌતિક જટિલતા, તમામ સંકેતો પ્રગતિ તરફ નિર્દેશ કરે છે, આપણે વારંવાર વિચારીએ છીએ. અને તેમ છતાં, બધું એવું લાગે છે તેવું નથી અને એક વાર આપણને આપણા ભવિષ્યને શોધવા માટે ભૂતકાળમાં જોવાનું થાય છે.
ઇતિહાસ: ધોળાવીરા એ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર છે જે કચ્છના ભચાઉ તાલુકાના ખડિરબેટ વિસ્તારમાં આવેલું છે. આ સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જૂની છે અને એ વખતે લગભગ પચાસ હજાર લોકો આ મહાનગરમાં રહેતા હતા તેવું અનુમાન છે. આખું નગર, પાણીની વ્યવસ્થા, રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના, લોકોની રહેણી કરણી વગેરે જોવા જેવું છે
મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય: મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબર થી માર્ચ વચ્ચેનો છે
સવારે ૭ થી થી રાત્રે ૯ વગ્યા સુધી
ભચાઉ
{{display_name}}{{name}}{{comment_time}}
{{delete_html}}