Search
Popular Searches
Top Picks For You
No top picks available
Suggestions
કિંજલ દવે અને પવન જોષીની સગાઈની ચોથી
વર્ષગાંઠ નિમિત્તે પવન જોશીએ એક ખાસ સંદેશ સાથે એક પોસ્ટ કર્યો હતો.
પ્રખ્યાત ગુજરાતી લોક ગાયિકા કિંજલ
દવેની સગાઈને 4 વર્ષ થઈ ગયા છે. આ અવસર પર તેના
મંગેતર પવન જોશીએ તેના માટે એક ખાસ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. આ
વીડિયોની સાથે પવને એક ખાસ મેસેજ પણ શેર કર્યો છે.
વીડિયોની સાથે પવને એક ખાસ મેસેજ પણ
શેર કર્યો છે
વીડિયોમાં જોઈ શકાય છે કે કિંજલ અને
પવન એકબીજા સાથે ખૂબ જ સુંદર ક્ષણો વિતાવી રહ્યાં છે. અને ખૂબ જ ખુશ દેખાઈ રહી છે.
પવને એક ખાસ સંદેશમાં કિંજલ દવેને જણાવ્યું છે કે તે તેના જીવનમાં કેટલી મહત્વની
છે. બંનેનો આ રોમેન્ટિક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અને લોકો આ
લુકને પસંદ કરી રહ્યા છે.
વિડીયો શેર કરતા પવને કેપ્શનમાં લખ્યું
કે, "અને હું તને પસંદ કરીશ, સો જન્મોમાં, સો દુનિયામાં, વાસ્તવિકતાના કોઈપણ સંસ્કરણમાં, હું તને શોધીશ અને માત્ર તને જ પસંદ કરીશ." પ્રેમ અને આનંદ સાથે પાંચમા વર્ષમાં પ્રવેશી
રહ્યાં છે હેપી એન્ગેજમેન્ટ એનિવર્સરી લવ. આ સાથે
પવને હાર્ટ ઈમોજી અને કેમેરા ઈમોજી પણ પોસ્ટ કર્યા છે.
વીડિયો પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી
રહ્યા છે
લોકો આ સુંદર વીડિયોને પણ પસંદ કરી
રહ્યા છે. આ વીડિયોને માત્ર એક જ દિવસમાં 83 હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે. અને તેના પર લોકો પોતાની અલગ-અલગ
પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.
કિંજલ અને પવનના ફેન્સ આ વીડિયોની નીચે
કોમેન્ટમાં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અને તેમને વર્ષગાંઠની શુભેચ્છા પાઠવી
હતી. ઘણા લોકોએ કોમેન્ટમાં કપલને હાર્ટ ઇમોજીસ મોકલ્યા.
ભારતના AI ઓડિયો યુગનો નવો અધ્યાય: ડૉક્ટર-કલાકાર દ્વારા દેશનું પ્રથમ 100% AI જનરેટેડ ફોક-ફ્યુઝન આલ્બમ લોન્ચ
કેમેરા પાછળનો યશ સોની: જીવન, સિનેમા અને સપનાઓ
પ્રેરણાદાયી કાંચી ઠક્કરના નેતૃત્વમાં મહિલાઓના સ્વાસ્થ્યમાં અર્થપૂર્ણ પરિવર્તન
પૂજા જોશી: ગુજરાતી સિનેમાની પ્રતિભા
આવનારો યુગ ગુજરાતી ફિલ્મનો સુવર્ણયુગ - મિત્ર ગઢવી ઉર્ફે લોય
મલ્હાર ઠાકર રંગાયો નવલા નોરતાના રંગે, એક ઝલક મેળવવા મહેસાણામાં લાખોની જનમેદની ઉમટી