Search
Popular Searches
Top Picks For You
No top picks available
Suggestions
ઉત્તર ગુજરાતની કોયલ કાજલ મહેરિયા તેના
ગીત માટે હંમેશા ચર્ચામાં રહે છે પરંતુ આજે તે એક વિવાદને કારણે ચર્ચામાં છે.
રવિવારે કાજલ અને ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીના લોકો સાથે બોલાચાલી થઈ હતી. બાદમાં
કાજલને ગાળો ભાંડતાં મામલો ગરમાયો હતો
• કાજલ મહેરિયા આવા વિવાદમાં
• કાજલે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો
બાબા ખાન સાથે ઝઘડો થયો
• ઘટના શું હતી?
• કાજલ રવિવારે રાત્રે મોઢેરા ગઈ ત્યારે
ઈવેન્ટ મેનેજર બાબા ખાનના વિરોધીઓ સાથે મારામારી થઈ હતી. કહેવાય છે કે કાજલે પણ
અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. બાદમાં કાજલને થપ્પડ મારવામાં આવી હતી જે બાદ મામલો
વધુ ગરમાયો હતો.
કાજલનો અભદ્ર ભાષાનો વીડિયો વાયરલ થયો
હતો, બીજી તરફ કાજલે મોઢેરા પોલીસ સ્ટેશનમાં કેટલાક
લોકો સામે ફરિયાદ પણ નોંધાવી હતી. કાજલ પર ઘણા લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો
આરોપ છે.
કાજલે ફરિયાદ નોંધાવી હતી
મોઢેરા પોલીસ સ્ટેશનમાં 2 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ હતી. હવે જોવાનું એ રહે છે કે
આ મુદ્દે શું કાર્યવાહી થાય છે.
મહેસાણામાં વિરોધ પ્રદર્શન
કાજલ મહેરિયાએ અભદ્ર ભાષાનો ઉપયોગ
કરીને અનેક લોકોને ગુસ્સે કર્યા ત્યારે મહેસાણામાં યુવકોએ દેખાવો કરીને કાજલનો
વિરોધ કર્યો હતો.
દર્શન રાવલ: મીઠા સ્વરથી દિલ જીતનાર ગુજરાતી ગાયક