GujaratPro logo

Search

Popular Searches
Top Picks For You
No top picks available
Suggestions
GujaratPro logo
© 2026 GUJARATPRO.COM
ખુશાલી દવે | લેખક પત્રકાર | GujaratPro artist profile

ખુશાલી દવેVerified badge

Explore ખુશાલી દવે, લેખક પત્રકાર on GujaratPro. ખુશાલી દવે આશરે 25 વર્ષથી મીડિયા અને મનોરંજન ક્ષેત્ર સાથે વ્યાવસાયિક રીતે જોડાયેલાં છે. કર્મણ્ય ઈવેન્ટ, એન્ટરટેઈનમેન્ટ...

લેખક પત્રકાર

3(1)
7 Days
Highly responsive
ખુશાલી દવે આશરે 25 વર્ષથી મીડિયા અને મનોરંજન ક્ષેત્ર સાથે વ્યાવસાયિક રીતે જોડાયેલાં છે. કર્મણ્ય ઈવેન્ટ, એન્ટરટેઈનમેન્ટ એન્ડ મીડિયા સોલ્યુશન કંપનીનાં ફાઉન્ડર મેમ્બર, ક્રિએટિવ ડિરેક્ટર ખુશાલી દવેનો મીડિયા અને એન્ટરટેઈનમેન્ટમાં વ્યાવસાયિક કારકિર્દીનો પ્રારંભ સ્થાનિક ચેનલ ઇટીવીમાં ઇન્ટર્નશિપથી થયા પછી જયહિંદ ગ્રુપમાં ટ્રેઈની રિપોર્ટર તરીકે જોડાયાં. એ પછી આરપાર વીકલી મેગેઝિનમાં રિપોર્ટર - સબએડિટર પછી બ્રિટનથી પ્રકાશિત સાપ્તાહિક સમાચાર પત્ર ગુજરાત સમાચારમાં સબ એડિટર તરીકે કાર્ય કર્યા પછી રેડ એફ એમ રાજકોટમાં રેડિયો જોકીમાંથી ટૂંક સમયમાં જ બઢતી સાથે પ્રોગ્રામ પ્રોડ્યુસર અને ઈનચાર્જ ઓફ પ્રોગ્રામિંગ સંભાળ્યું. રાજકોટથી ફરી અમદાવાદ આવીને સંદેશ અખબારના પૂર્તિ વિભાગમાં સબ એડિટર તરીકે જોડાયાં અને સિનેસંદેશ તથા કરિયર પૂર્તિ સંભાળી. એ પછી સુરતથી પ્રકાશિત અખબાર ગુજરાત ગાર્ડિયનના પૂર્તિ વિભાગમાં સિનિયર સબ એડિટર તરીકે પણ સિને ગાર્ડિયન અને કરિયર પૂર્તિઓ સંભાળી. પ્રિન્ટ અને ઓડિયો માધ્યમોની કંપની પછી ઓડિયો-વિઝ્યુઅલ પ્રોડક્શનની સ્ટુડિયો વર્ક્સ એન્ટરટેઈનમેન્ટમાં એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે જોડાયાં એ પછી વિશ્વની સૌપ્રથમ ગુજરાતી ઓડિયો એપ્લિકેશન રાએધૂનમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે કાર્ય કર્યું. દૂનિયા ગોળ છે અને ઇતિહાસ ખુદ કો દોહરાતા હૈના નાતે પુનઃ બ્રિટનથી પ્રકાશિત થતા ન્યૂઝ વીકલી ગુજરાત સમાચારમાં ડેપ્યુટી એડિટર તરીકે કાર્યરત થયાં. એ પછી કોકોનટ મીડિયાની ઝેન ઓપસ કંપનીમાં ક્રિએટિવ કોન્ટેન્ટ ટીમના સભ્ય તરીકે કામ કર્યું. વર્ષ 2020થી કારકિર્દીમાં સુંદર વળાંક આવ્યો. એચએન્ડએચ મૂવિઝ અને મીડિયા કંપનીમાં સીઈઓ તરીકેનો કાર્યભાર સંભાળ્યો સાથે સાથે આ ગાળામાં વક્તવ્ય મીડિયા કંપની અને આજ કી બાત ગુજરાતી ન્યૂઝ ચેનલમાં ક્રિએટિલ કન્સલટન્ટ બન્યાં. પત્રકાર, લેખિકા, ફિલ્મ સ્ટોરી - સ્ક્રીનપ્લે રાઈટર, ઓડિયો વિઝ્યુઅલ અને પ્રિન્ટ કોન્ટેન્ટ વિઝ્યુલાઈઝર, કોન્ટેન્ટ સ્ટ્રેટેજિસ્ટ, કોન્ટેન્ટ રિસર્ચર - ડેવલપર, ફિક્સન - નોનફિક્સ ઓડિયો - વિઝ્યુઅલ - ફિલ્મ - ડોક્યુમેન્ટરી - શૉ પ્રોડ્યુસર - ડિઝાઈનર, ડિજિટલ એન્ડ પ્રિન્ટ મીડિયા - પીઆર એક્સપર્ટ, મીડિયા પ્લાનર ખુશાલી દવેએ સંગીત અને નૃત્યની પણ તાલીમ લીધી છે. તેઓને પ્રવાસ અને કૂકિંગનો શોખ છે. વર્ષ ૨૦૧૮માં કારકિર્દી અંગે માર્ગદર્શન આપતું તેમનું પ્રથમ પુસ્તક ‘કરિયર કૉલિંગ’ નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત કરાયું હતું. ટૂંકી વાર્તાઓનું પુસ્તક ‘પચ્ચીસમી ઉડાન’ 2019માં પ્રકાશિત થયું હતું. આ અગાઉ ‘અન્યમનસ્કતા’, ‘...અને ઑફ ધી રેકોર્ડ’, ‘અવિચળ ધ્રુવ’ સહિતના સાતેક પુસ્તકોનું સંપાદન તેમણે કર્યું છે. ‘ડિવાઈન ફેમિલી’ નામના અંગ્રેજી - હિન્દી પુસ્તકનો ભાવાનુવાદ કર્યો છે.
Digital Footprint

Social Presence

Direct connections to the official verified networks

Audience Summary
LIVE
Combined Follower Reach
14.1K
Channel Distribution
Facebook
13K (93%)
Instagram
1.05K (7%)
Monthly Interaction
281
Status
Verified
Simple 4-Step Process

How Gujarat Pro Works

Get a personalized video from your favorite star in just four steps

01

Find a celebrity

Browse thousands of stars offering personalized videos.

02

Tell them what to say

Provide details the celeb will need to make the perfect personalized video.

03

Get your video

Receive your high-quality personalized video from your favourite celebrity.

04

Share with loved ones

Send the video to friends and family and don't forget to capture their priceless reactions.